31/મિનિટ
150/મિનિટ
દિલથી કરેલી ટેરોટ ભક્તિ મનને શાંતિ અને પ્રકાશ આપે છે, કાર્ડમાં નથી ફક્ત ભવિષ્યની વાત, પણ જીવનને સાચી દિશા બતાવે છે. ✨ ટેરોટની શક્તિ પર વિશ્વાસ રાખો, દરેક જવાબ અંદરથી જ આવે છે, જેને શ્રદ્ધા છે પોતાની આત્મા પર, તેને માર્ગ હંમેશા દેખાય છે. 🔮
દિલથી કરેલી ટેરોટ ભક્તિ જીવનમાં શાંતિ અને સ્પષ્ટતા લાવે છે.” ટેરોટ માત્ર ભવિષ્ય નહીં બતાવે, પણ વર્તમાનને સુંદર બનાવવા પ્રેરણા આપે છે.”ટેરોટ ભક્તિ એ મનને શાંત કરે છે,અને સાચા રસ્તાની ઓળખ કરાવે છે.”
ભક્તિ વગર ટેરોટ અધૂરું "સવારના શાંત પળોમાં Tarot એક સંદેશ આપે છે — ‘તમે એકલા નથી, દિવ્ય શક્તિ હંમેશા તમારી સાથે છે.’"Tarot માં દેખાતી નિશાનીઓ અને ભગવાનની કૃપા, બન્ને મળીને જીવનનો સાચો રસ્તો બનાવે છે."
ભક્તિ વગર ટેરોટ અધૂરું, વિશ્વાસ વગર માર્ગ અંધારું, જ્યારે બંને મળે સાથે, જીવન બને પ્રકાશ ભર્યું। ટેરોટ અને ભક્તિનો સંગમ, એ જ જીવનનો સાચો માર્ગ, જ્યાં પ્રશ્નો મળે જવાબ, અને આત્માને મળે આરામ।
I really liked your prediction. I am really happy. Thank you so much Bhakti mam. Thank you.
She is really a positive person.. she gave me hope, removed my negativity... I love her readings 💜